-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 14th October 2021
ગોંડલ માર્કેટ યાર્ડ માં ભગવો લહેરાયો : તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા :મોટી સંખ્યા માં ભાજપ ના સમર્થકો જોડાયા : ભાજપદ્વારા વિજય સરધસ : જયેશભાઇ રાદડીયા બુલેટ માં સવાર થઈને જોડાયા
ગોંડલતા.૧૪ ગોંડલ માર્કેટ યાર્ડ માં ભગવો લહેરાયો છે. તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થયા છે.મોટી સંખ્યા માં ભાજપ ના સમર્થકો જોડાયા હતા.ભાજપદ્વારા વિજય સરધસ કાઢવામાં આવ્યુ હતું. જયેશભાઇ રાદડીયા બુલેટ માં સવાર થઈને જોડાયા હતા.
તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થતાં ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને ઉમેદવારો ને ફૂલ હાર પહેરાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
મોટી સંખ્યા માં ભાજપ ના સમર્થકો જોડાયા હતા.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,જેતપુર ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા,યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર-અહેવાલ : ભાવેશ ભોજાણી- ગોંડલ)
(1:00 pm IST)