Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જુનાગઢ::: જૂનાગઢ ખાતે આવતીકાલે 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી થશે જે અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે આજે સાંજે બંને મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે મુલાકાત કરી હતી( અહેવાલ વિનુ જોશી તસવીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(6:40 pm IST)