Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભાવનગરમાં સ્વાઈન ફ્લૂની એન્ટ્રી : 30 વર્ષનો યુવાન સંક્રમિત હોવાની પુષ્ટિ

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર ઘટયો છે ત્યારે ભાવનગરમાં કોરોના બાદ વધુ એક બિમારીએ માથુ ઉંચક્યુ છે, ભાવનગરમાં 30 વર્ષના સ્વાઈન ફ્લૂથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સ્વાઈન ફ્લૂને પગલે હાલ શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(6:29 pm IST)