Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આટકોટમા વરસાદી ઝાપટું વરસ્યું : રસ્તાઓ ભીના થયા : ધોધમાર વરસાદની જોવાતી રાહ

ઘણા દિવસ પછી વરસાદી ઝાપટા વરસતા રસ્તા ભીના થયા

આટકોટમા વરસાદી ઝાપટું વરસ્યું હતું. ખેડુતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદના ઝાપટા શરૂ થયા છે. ઘણા દિવસ પછી વરસાદી ઝાપટા વરસતા રસ્તા ભીના થયા હતા.

(10:58 am IST)