Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મેંદરડા મુકામે કોરોના વોરિયર્સ ૧૦૮ ટીમ હેલ્થ ઓફિસર પત્રકારનું સન્માન

કોરોના મહામારી ના સમયમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કોરોના વોરિયર્સ પાયલોટ પ્રકાશભાઈ અગ્રાવત, ભરતભાઈ ઝાલા, ડોકટર હર્ષાબેન વાંઝાનું સન્માન  કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર હિમાંશુ લાખાણી તથા યુવા પત્રકાર કમલેશભાઈ મહેતાનું આ તકે વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ જેઓ કોરોનાની મહામારીના સમયમાં ખુબ જ સરાહનીય કામગીરી કરેલ તેમજ આ તકે ભૂતપૂર્વ મિનિસ્ટર. એલ. ટી.રાજાણી. તથા. તાલુકા પ્રમુખશ્રી. તથા સર્વ આગેવાનો ઉપસ્થિત રહેલ.

(11:32 am IST)