Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સાવરકુંડલાઃ ખેતીકામ કરતા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

 સાવરકુંડલા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે લોકડાઉનના સમયમાં પોતાના ખેતરમાં મિની ટેકટર (સનેડો) દ્વારા ખડ કાઢવાની કામગીરી કરતા જોવા મળે છે. આ અંગે વિરજીભાઇ ઠુંમરે કહેલ કે મને ખેતીનું કામ કરવુ બહુ ગમે છે. (તસ્વીર : અહેવાલ - ઇકબાલ ગોરી દ્વારા- સાવરકુંડલા)

(1:11 pm IST)