News of Saturday, 13th January 2018

હાર્દિક સામે વધુ એક ફરીયાદ

જામનગર : હાર્દિક પટેલ સહિત બે સામે સભાની પરવાનગીના શરત ભંગ કર્યાની ફરીયાદ : પંચકોશીએ ડીવીઝનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ : ૪ નવેમ્બરના રોજ ધુતારપુરમાં સભા યોજાઈ હતી : જેમાં શૈક્ષણીકને લગતી મંજૂરી માંગવામાં આવેલી : પરંતુ રાજકીય ભાષણ કરતા સર્કલ ઓફીસર દ્વારા ફરીયાદ નોંધાવાઈ

(12:10 pm IST)
  • ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST