Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની હોસ્પિટલમાં કોરોના થી પ્રથમ મોત

ખંભાળિયા:.  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની હોસ્પિટલમાં કોરોનાથી પ્રથમ મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

      ગઇકાલે રાત્રીના ૧ થી ૪ દરમિયાન કોરોના ગ્રસ્ત વ્યક્તિ નું મોત નીપજ્યું હતું જેની અંતિમવિધિ પણ રાત્રિના જ સરકાર ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

          દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ ને સારવાર માટે જામનગર ખસેડવામાં આવે છે પરંતુ ગઈકાલે ખંભાળિયા સારવાર લઈ રહેલા એક દર્દીનું મોડીરાત્રીના મોત નીપજ્યું હતું.

(1:14 pm IST)