Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ધ્રાંગધ્રા ઈન્ચાજૅ પી.આઈ.એન.કે વ્યાસ તેમજ ડી.સ્ટાફ દ્વારા 3.52.400 ના દારુ બીયરના જથ્થા સાથે સ્કોરપીયો ગાડી પકડી આરોપી ફરાર

ધ્રાંગધ્રા ઈન્ચાજૅ પી.આઈ.એન.કે વ્યાસ તેમજ ડી.સ્ટાફ દ્વારા 3.52.400 ના દારુ બીયરના જથ્થા સાથે સ્કોરપીયો ગાડી પકડી આરોપી ફરાર થઇ ગયેલ છે.

પા્પ્ત માહીતી મુજબ ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી. બી.એમ.વસાવાના માગૅદશૅન હેઠળ ઈન્ચાજૅ પી.આઈ. એન.કે.વ્યાસ તથા ડી.સ્ટાફના માણસો દાૃરા સાથે પેટોૃલીંગ કરતા હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ડી.સી.ડબ્લયુ ( પાવર હાઉસ સકૅલ )પાસે વોચમા હતા ત્યારે એક કાળા કલરની સ્કોરપીયો ગાડી જી.જે. 14 . 5003 વાળી જેમા ઇંગ્લીશ દારુનો જથ્થો ભરેલ જેની હકીકતના આધારે ગાડીને રોકવાની કોશીસ કરતા જે ગાડીનો ચાલક ત્યાથી ગાડી સાથે નાશી જઈ કલ્પના હોટલ તરફથી હળવદ હાઈવે તરફ ફરાર થઈ ગયેલ જયા રસ્તામા આડસ ઉભી કરી ગાડીને ઉભી રખાવાની કોશીસ કરતા જેનો ચાલક ગાડી મુકી નાશી ગયેલ અને તે ગાડીમા તપાસ કરતા ઇંગ્લીશ દારુની બોટલ નંગ 384 કીંમત 2.68.800 તથા બીયરના ટીન નંગ 418 કીંમત 83.600 તેમજ સ્કોરપીયો ગાડી કીંમત 7.50.000 કુલ કીંમત 11 લાખ બે હજાર ચારસોના મુદામાલ જપ્ત કરેલ કામગીરીમા પો.કો.ભુપતભાઈ દેથળીયા પો.કો.ઈન્દૃજીતસિંહ રાઠોડ. કુલદીપસિંહ ઝાલા બિૃજરાજસિંહ ઝાલા શોયબ મકરાણી મહીપાલસિંહ ડોડીયા ખુમાનસિંહ ડોડીયા ધીરુભા પરમાર સવૅ સ્ટાફ દાૃરા કાયૅવાહી કરેલ  બીજા એક બનાવમા ઇકબાલ કાળુ ફકીર રહે કસ્બા શેરી વાળો ઘાટ દરવાજા પાસે વરલી મટકાના આંકડા લખતો હોવાનુ જાણવા મળતા તેને ઝડપી લઈ તેની પાસેથી ચીઠીઓ તેમજ રોકડ રુપિયા 16460 સાથે આરોપી ને પકડયો હતો ત્રીજા એક લુટના ગુન્હામા આરોપીઓ ચિરાગસિંહ શકિતસિંહ ઝાલા  યુવરાજસિંહ મકનસિંહ રાઠોડ  રવિરાજસિંહ મકનસિંહ રાઠોડ ને રાતો રાત ડી.સ્ટાફ દાૃરા પકડી આરોપીઓ પાસેથી લુટના રોકડા 5000 રોકડા તેમજ એક મોબાઈલ કીંમત 1000 રીકવર કરેલ ગુન્હાની તપાસ પી.એસ.આઈ. કે.આર.કાપડીયા તેમજ હે.કો. બી.કે દેથળીયા ચલાવી રહયા છે  ( નરેન્દૃસિંહ ઝાલા ધ્રાંગધ્રા દારા )

(11:04 pm IST)