Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બગસરામાં વ્હોરા ધર્મગુરૂના સાલેગ્રહની ઉજવણી

બગસરાઃ વ્હોરા સમાજ દ્વારા ૫૩માં ધર્મગુરૂ સૈયદના અલહદર ડો. મુફદલ સૈફુદીન સાહેબની સાલેગ્રહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્હોરા મસ્જીદથી નાનીબજાર શિવાજી ચોકમાં મેઈન બજાર સુધી પ્રોસેશન નિકળ્યુ હતું. આ તકે વ્હોરા સમાજના આમીલ સાહેબનું સ્વાગત પાલિકા પ્રમુખ બગસરા શરાફી મંડળી, નાગરીક બેંક, ચેમ્બર ઓફ કોમર્સ વગેરેના હોદેદારોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ તે પ્રસંગની તસ્વીર

 

(10:20 am IST)