Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

જામનગરમાં આરામ હોટલમાં ગ્રાઈન્ડર સાથે કામ કરી રહેલા શ્રમિકનું દુર્ઘટનામાં કરૂણમોત

શ્રમિકની નજર ફરતા બે ધ્યાનપણામાં સર્જાયેલી દુર્ઘટનામાં મોત

જામનગરમાં આરામ હોટલમાં ગ્રાઈન્ડર સાથે કામ કરી રહેલા શ્રમિકની નજર ફરતા બે ધ્યાનપણામાં સર્જાયેલી દુર્ઘટના શ્રમિક  સંજય રાજુભાઈ ખેતાણી ઉંમર આશરે ૩૩ નો જીવ ગુમાવ્યો છે

(11:15 pm IST)