Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જુનાગઢ : રાજપૂત સમાજ ભવનની મુલાકાતે ચુડાસમા

જુનાગઢ : રાજપૂત સમાજ ભવન જૂનાગઢ ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની શુભેચ્છા મુલાકાત દરમ્યાન જીતેન્દ્રસિંહ સોલંકી (જૂનાગઢ જિલ્લા રાજપૂત યુવા સંઘપ્રમુખ) ધર્મેન્દ્રસિંહ વાધેલા (અધ્યક્ષ કરણી સેના) જયદીસિંહ સરવયા (પ્રભારી કરણી સેનાએ) ધનસ્યામસિંહ રાયજાદા (મેને ટ્રસ્ટી રાજપૂત સમાજ ભવન) રઘુવીરસિંહ ચુડાસમા (જૂનાગઢ જિલ્લારાજપૂત સમાજ પ્રમુખ) તથા ટ્રસ્ટી સહદેવસિંહ જાડેજા અને બહાદુર સિંહ ચુડાસમા દ્વારા સ્વાગત કરી  આભાર ની લાગણી વ્યકત કરી હતી. 

(1:26 pm IST)