Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જુનાગઢ-તાલાલા અને કુતિયાણામાં હળવા ઝાપટા

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિરામ વચ્ચે આજે સવારના ૧૦ થી બપોરના ર વાગ્યા સુધીમાં જુનાગઢ શહેર તથા ગીર સોમનાથ જીલ્લાના તાલાલા અને પોરબંદર જીલ્લાના કુતિયાણામાં હળવા ઝાપટા પડયા છે.

(5:08 pm IST)