Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ધીરૂભાઇ સરવૈયાના હસ્તે શિવપૂજન

ખીરસરા : શ્રાવણમાસના પ્રથમ સોમવારે ખીરેશ્વર મહાદેવના દર્શન કરતા હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં શિવભકતો ભગવાન ભોળાનાથની પુજા અર્ચના અને દર્શનનો લાવો લય રહેલ છે અને આજે શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી જ તથા શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. (તસ્વીર : અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(1:35 pm IST)