Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મોરબીઃ સહિયર કલાવૃંદ કલામહાકુંભમાં ઝળકયું

મોરબીઃ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામનું બહેનોનું સહિયર ક્‍લાવળંદ ગ્રુપ અનુક્રમે તાલુકા, જિલ્લામાં કલામહાકુંભમાં ઓપન રાસ સ્‍પર્ધામાં ભાગ લઈ વડોદરા મુકામે પ્રદેશ કક્ષાના કલામહાકુંભમાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરી હરબટીયાળી ગામનું નામ રોશન કર્યું હતું. આ તકે ગામના સરપંચ સરોજબહેન દેવરાજભાઈ સંઘાણીએ તેમજ ગામના અન્‍ય આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનોએ સહિયર ક્‍લવળંદની તમામ બહેનોને શુભેચ્‍છાઓ પાઠવી હતી. બહેનોના રાસની કોરિયોગ્રાફી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન સાંચલા ગીતાબહેને કર્યું હતું. તથા સહાયક સરોજબહેન સંઘાણી અને ધનજીભાઈ સંઘાણી તેમજ પિત્રોડા રસિકભાઈએ સેવા આપી હતી. ગૌરવ વધારનાર સહિયર કલાવૃંદ ગ્રુપની તસ્‍વીર.

(10:08 am IST)