Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

દામનગરમાં મિલ્કત વેરા વસુલી

દામનગરઃ  નગરપાલિકા ના ચીફ ઓફિસર પુજારા નો સપાટો વેરા વસુલાત સંગીન બાકીદારો ની મિલ્કત સિલ માંગણા બીલ નહિ ભરતા બાકીદારોના નામોની જાહેર પ્રસિદ્ધિ ચોરા ચાવડી ઉપર નોટિસ ઘણા સમય થી વેરો નહિ ભરતા મિલ્કત ધારકો ની મિલ્કત સિલ કરી વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરતા પાલિકા તંત્ર ની ટિમ દ્વારા આજે શહેર ના અનેકો વિસ્તારો માં બાકીદારો ને માંગણા બીલ સત્વરે ભરી જવા તાકીદ કરાય હતી રહેણાંક વિસ્તાર અને મુખ્ય બજારો માં લાંબા સમય થી બાકીદારો ને જાહેર નોટિસ પ્રસિદ્ધિ કરી શહેર ના સરદાર ચોક ઉપર વેરો ભરવા પાલિકા તંત્રે તાકીદ કરી છે.

(11:26 am IST)