Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પોરબંદરના બરડા પંથકમાં ભુંકપનો હળવો આંચકો : નુકશન નથી

પોરબંદર : બરડા પંથકના સોઢામાં અને આજુબાજુ ૪ થી ૫ ગામોમા આજે બપોરે ભુંકપનો ૧.૬ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભુંકપના આંચકાથી નુકશનના સમાચાર નથી. ભુંકપના આંચકા કેન્દ્ર બિંદુ ભણવડ હોવાનું જાણવા મળે છે.

(8:05 pm IST)