Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભાવનગરમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ સહીત જિલ્લામાં નવા 20 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 4431 પર પહોંચ્યો

ભાવનગર : ભાવનગરમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ સહીત જિલ્લામાં નવા 20 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કુલ કેસનો આંકડો 4431 પર પહોંચ્યો છે 

(7:45 pm IST)