Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 65 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં કોરોનાના નવા 65 પોઝીટીવ કેસ નોંધાયા :છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે હાલમાં 224 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 ચેહ ,અત્યાર સુધીમાં 81728 સેમ્પલ લેવાયા છે 

(6:49 pm IST)