Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જામનગરમાં છત તુટતા ત્રણને ઇજા

જામનગર : આજે સવારે ૬૬ કેવી જીઇબી ઓફિસ સાત રસ્તા પાસે છત તુટી પડી હતી. આ છત તુટતા ૩ લોકો ઘાયલ થયા છે. જે ઘાયલોને ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા છે. (તસ્વીર : કિંજલ કારસરીયા - અહેવાલ મુકુંદ બદીયાણી - જામનગર)

 

(12:47 pm IST)