Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જામજોધપુરમાં હાથરસની ઘટના સંદર્ભ આવેદનપત્ર

જામજોધપુર : જામજોધપુર તાલુકા અનુસુચિત જાતિ સમુહ દ્વારા ઉતરપ્રદેશના હાથરસ ગામે વાલ્મીકી સમાજની યુવતી ઉપર થયેલ દુષ્કર્મ બાદ તેની હત્યાના બનાવમાં દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. તેના વિરોધમાં જામજોધપુરમાં પણ અનુસુચિત જાતિ સમુહના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર તેમજ જામજોધપુર નગરપાલીકાના પુર્વ પ્રમુખ લાલજીભાઇ વિઝંુડા, રવજીભાઇ વાઢેર, હસમુખભાઇ વાઢેર, જેન્તીભાઇ વાઢેર, ભનુભાઇ વગેરે મામલતદારને આવેદનપત્ર પાઠવતા નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા, અશોક ઠકકર, જામજોધપુર)

(11:46 am IST)