Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 39 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 18 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 8 કેસ,ભેસાણ અને ,માણાવદરમાં 3 - 3 કેસ,વિસાવદરમાં 2 કેસ, માળીયા , મેંદરડા,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 39 પોઝીટીવ કેસ નોંધાયા છે , જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 39 કેસમાં જૂનાગઢ સિટીમાં 18 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 8 કેસ,ભેસાણ અને ,માણાવદરમાં 3 - 3 કેસ,વિસાવદરમાં 2 કેસ, માળીયા , મેંદરડા,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયોછે 

(7:47 pm IST)