Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગોંડલ રોજગાર દિવસ ઉજવાયો

ગોંડલ : આઈ.ટી.આઈ ખાતે રોજગાર દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં રોજગારી એપ્રેન્ટીસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ, ગોંડલ નગરપાલિકા પ્રમુખ શીતલબેન કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિ ભાઈ જાડેજા તેમજ સુધરાઇ સભ્ય ક્રિપાલસિંહ જાડેજા, અશ્વિનભાઈ પાંચાણી, નયનાબેન રાવલ, સોનલબેન ધડુક, નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વી સિંહ જાડેજા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક તેમજ રમેશભાઈ મહેતા ગોંડલ શહેર યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ કાલરીયા, ગોંડલ શહેર યુવા ભાજપ મહામંત્રી જીગર સાટોળીયા, ગોંડલ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કિશનભાઇ ઠુંમર સહિત ના ઓ હાજર રહ્યા હતા. રોજગારી એપ્રેન્ટીસ સર્ટીફીકેટ અપાયા તે તસ્વીર.

(11:34 am IST)