Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગોંડલ ક્રિષ્ના હોસ્પિટલમાં આગની મોકડ્રીલ

ગોંડલ : ક્રિષ્ના હોસ્પિટલમાં આગ લાગતા ફાયર ફાઇટરના જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો. અંતે મોકડ્રિલ જાહેર કરી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:33 am IST)