Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ટંકારામાં ભાજપની કારોબારી બેઠકઃ કાર્યકરોનુ સન્માન

 

ટંકારાઃ તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રમુખ કિરીટભાઇ અંદરપાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં આટકોટ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કરનાર કાર્યકરોનું સન્માન કરાયુ હતું. જેમાં દુર્લભજીભાઇ દેથરીયા, બાવનજીભાઇ મેતલીયા, રાઘવજીભાઇ ગડારા, ભગવાનભાઇ ભાગીયા, કિરીટભાઇ અંદરપા, મંજુલાબેન, રૃપસિંહ ઝાલા, ગણેશભાઇ નમેરા, નથુભાઇ કડીવાર, હરેશભાઇ ઘોડાસરા, પ્રભુલાલ કામરીયા તથા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રીઓ મોરચાના પ્રમુખો હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

(12:27 pm IST)