Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ઓખા હાઇસ્‍કુલનું ધો.૧રનું ૯૧ ટકા પરિણામ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૬ : ધોરણ ૧ર બોર્ડનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ પરીણામ ૯૧.૧૦% તથા ઓખા હાઇસ્‍કુલનું પરીણામ ૯૧% આવ્‍યું છે પ્રથમ-સુભાનીયા સાનિયા સુલેમાન ૮૦.૭૧% દ્વિતીય-ટંડેલ વંશીકા ગણેશભાઇ ૮૦.ર૮% તૃતીય-રામાવત રિયા હિતેશભાઇ ૭૭.ર૮% ઓખા હાઇસ્‍કુલ સાથે ઓખા ગામનું ગૌરવ વધારવા બદલ ઓખા સર્વોદય મહિલા મંડળના પ્રમુખ પુષ્‍પાબેન સોમૈયા, હાઇસ્‍કુલ પ્રિન્‍સિપાલ જાડેજા સાથે સર્વે અગ્રણીઓએ શુભેચ્‍છા પાઠવી હતી.

(11:40 am IST)