Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પોરબંદર : ૧પ૦૦ કરોડના હેરોઇન પ્રકરણમાં ૬ શખ્સોની જામીન અરજી નામંજુર

પોરબંદરઃ થોડા સમય પહેલા પોરબંદર નજીકથી સમુદ્રમાંથી હેનરી  જહાજમાંથી ૧પ૦૦ કિલો હેરોઇન અને ૭ કુ મેમ્બરો ઝડપાયેલ જેની બજાર કિંમત અંદાજે ૪પ૦૦ કરોડ જેવી થઇ હતી.

હેનરી જહાજ ના કુ મેમ્બરો અને તપાસ દરમિયાન ઝડપાયેલા ૧૦ થી વધુ લોકો જેલમાં છે

પોરબંદર કોર્ટમાં ૬ જેટલા લોકો એ જામીન અરજી કરી હતી આજે કોર્ટે તમામની જામીન અરજી નામંજુર કરી છે.

(5:07 pm IST)