Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ટાઢો પડ્યો : નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવો  1 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1  દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.11.427 સેમ્પલ લેવાયા છે

(8:11 pm IST)