Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જામનગરમા પૂ. ભાઈશ્રી ની કથામા જામનગરના મેયર બીનાબેન કોઠારીએ મહિલા વિભાગમાં ભોજન પીરસ્યું

જામનગર:::જામનગરમા પૂજ્ય ભાઈશ્રી ની કથા દરમિયાન જામનગરના મેયર બીનાબેન કોઠારીએ મહિલા વિભાગમાં પહોંચી ભોજન પીરસ્યું હતુ.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(4:15 pm IST)