Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અમરેલી પંથકમાં ત્રિપલ અકસ્માત: એકની સ્થિતિ ગંભીર: ચારને ઈજા

અમરેલી-ખાંભાથી ડેડાણ રોડ વચ્ચે ત્રિપલ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર..

અન્ય ૪ને ઇજા થતા સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાયા.

રાજુલા અને નાગેશ્રી ૧૦૮ની મદદથી ઈજાગસ્તોને સારવાર અર્થ ખસેડાયા.. ગંભીર ઇજાગ્રસ્તની હાલત નાજુક...

(5:52 pm IST)