Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ભાજપ ઉપર પ્રહારો કરતા પરેશ ધાનાણી

અમરેલીના વડિયા મુકામે અમરેલી જિલ્લા યુવક દ્વારા આયોજિત રાજીવ ગાંધી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સંમેલન તેમજ યુવા સંવાદ કાર્યક્રમમાં રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગ વિરોધી ભાજપ સરકાર પર આંકરા પ્રહારો કરતા વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ કર્યા હતા.

(1:42 pm IST)