Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જુનાગઢ નોબલ હાયર સેકન્‍ડરી સ્‍કુલનું ઘો. ૧ર કોમર્સનું રેકોર્ડ બ્રેક પરિણામ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૪: નોબલ હાયર સેકડરી સ્‍કુલ-જુનાગઢ માર્ચ-ર૦રરનું ધો. ૧ર કોમર્સનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્‍યુ છે.

એ-ગ્રેડ મેળવનાર છ-છ વિદ્યાર્થી છે બોર્ડનું પરિણામ ૮૬.૯૧ ટકા અને જુનાગઢનું પરિણામ ૮૬.પ૦ ટકા આવ્‍યું છે. નોબલ હાયર સેકન્‍ડરી સ્‍કુલનું ૯પ.૧૬ ટકા પરિણામ ૦૩ વિદ્યાર્થીને સ્‍ટેટેસ્‍ટીકમાં ૧૦/૧૦૦ બોર્ડ પ્રથમ એ-ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી.

એ-ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી

(૧) ગોંડલિયા વિશ્વા જીવરાજભાઇ- સ્‍ટેટેસ્‍ટીકમાં  ૬પ૩/૭૦૦, ૧૦૦/૧૦૦.

(ર) આહુજા ભાવિકા ઇશ્વરલાલ-સ્‍ટેટેસ્‍ટીકમાં ૬પ૧/૭૦૦, ૧૦૦/૧૦૦.

(૩) મડિયા ઉર્વશી વિજયભાઇ- સ્‍ટેટેસ્‍ટીકમાં ૬૪૭/૭૦૦, ૧૦૦/૧૦૦

(૪) વિરાણી શર્મીલા ગીરીશભાઇ- સ્‍ટેટેસ્‍ટીકમાં ૬૩૮/૭૦૦, ૧૦૦/૧૦૦.

(પ) ધડુક આર્યન ઇશ્વરભાઇ ૬૩૮/૭૦૦.

(૬) સુત્રેજા દિવ્‍યા જીવાભાઇ ૬૩૩/૭૦૦.

(૭) મડિયા ઉવર્શ વિજયભાઇ એકાઉન્‍ટ ૯૯/૦૦ બોર્ડ સેકન્‍ડ

ઉપરોકત વિદ્યાર્થીઓને શાળા સંચાલક કે.ડી. પંડયા સહસંચાલક કે.ડી. પંડયા, સહ સંચાલક સિધ્‍ધાર્થ પંડયા અને આચાર્ય રેખાબેન ઓડેદરા એ અભિનંદન પાઠવ્‍યા હતા.

(1:40 pm IST)