Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમરેલી શિવમ પેટ્રોલીયમની મુલાકાતે નિમિષાબેન સુથાર

અમરેલીઃ રાજય આરોગ્‍ય મંત્રીશ્રી નિમિષાબેન સુથારે અમરેલી ખાતે આજે શિવમ પેટ્રોલીયમની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે ઉત્તમભાઈ બસીયા અને મોહિત ભાઈ બસિયા એ તેમનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરીને સ્‍વાગત કર્યું હતું.  આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને અમરેલી શાંતાબા મેડિકલ કોલેજમાં ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા પણ ઉપસ્‍થિત રહ્યા હતા આ તકે જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો જયેશ પટેલ અને અમદાવાદના તબીબ ડોક્‍ટર ક્રિષ્‍ના વાગડિયા તેમજ અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:54 pm IST)