Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોરબંદરમાં દર્દીની વ્‍યથા જાણતું કોંગ્રેસ

પોરબંદર : જિલ્લાની અંદર એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલ હોય અને તેમાં આંખના ડોકટર અગાઉ ૧૫ દિવસની રજા પર ગયેલ હોય દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા હતા અને હાલમાં પણ અમે આજે ઓચિંતુ આંખના ડોકટરના જનરલ વિભાગમાં દર્દીઓની મુલાકાત લેવા ગયેલ હોય ત્‍યારે ડોકટરની ડયુટી હોય તેમ છતાં મોડા આવતા હોય અને ગરીબ માણસો હેરાન પરેશાન થતાં હોય ઉગ્ર રજૂઆત કરીને કોંગ્રેસ આગેવાન રાજવીરભાઇ મોઢવાડિયા, આદિત્‍યાણાના કોંગ્રેસ આગેવાન વર્ષાબેન ખુંટી, આરતીબેન મોઢવાડિયા, જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ દર્દીઓની હેરાનગતિ દુર કરાવી હતી તે તસ્‍વીર.

(1:55 pm IST)