Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જામજોધપુરમા સબ કેનાલનું ધારાનાસભ્‍યના હસ્‍તે ખાતમુહૂર્ત

જામજોધપુરઃ વેણુ ડેમની સાતવડ સબ કેનાલનું ધારાસભ્‍ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં સિંચાઇ વિભાગના કોન્‍ટ્રાકટર ડાંગર, રાજાભાઇ તથા આજુબાજુ વિસ્‍તારના ખેડુતો હાજર રહ્યા હતા. જે બદલ ખેડૂતોએ ધારાસભ્‍યનો આભાર માન્‍યો હતો.

(12:05 pm IST)