Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

મુળી પાસેના સ્‍નાનઘાટમાં જુગાર

 ગામથી ખાખરાળા ગામ તરફ જતા આવેલ ખાખરાળા ગામના તળાવ માં આવેલ તાાનઘાટમાં જાહેરમાં હાથબતીના અંજવાળે અમુક માણસો જુગાર રમી રમાડે છે તેવી  જે હકીકત આધારે   પો.સબ.ઇન્‍સ એસ.એસ.વરૂ તથા એ.એસ.આઇ. હર્ષરાજસિંહ સિધ્‍ધરાજસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્‍સ રાયસંગભાઇ દાજીભાઇ પરમાર તથા રોહીતભાઇ જયંતીભાઇ રાઠોડ તથા પો.કોન્‍સ જયપાલસિંહ દાદુભા રાઠોડ તથા કીરીટસિંહ બાપાલાલસિંહ પરમાર તથા સતિષભાઈ અરવિંદભાઇ દેવમુરારી તથા મોબતસિંહ ભરતસિંહ ગોહીલ વિ.પો.સ્‍ટાફના માણસો સાથે રેઇડ કરતા જુગાર રમતા કુલ ૬ ઇસમો (૧) હેમંતભાઇ છનાભાઇ છત્રોટીયા જાતે-ચુ, કોળી ઉ.વ-૪૦ (૨) પ્રવિણભાઇ ચંદુભાઇ છત્રોટીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૩૨ (૩) દેવરાજભાઇ બિજલભાઇ છત્રોટીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૩૦ (૪) જનકભાઇ સાદુળભાઇ છત્રોટીયા જાતે-ચુ. કોળી ઉ.વ-૩૮ (૫) ભુપતભાઇ બીજલભાઇ છત્રોટીયા જાતે-ચુ.કોળી ઉ.વ-૩૨ (૬) વનરાજભાઇ ગોવિંદભાઇ છત્રોટીયા   ચુ.કોળી ઉ.વ-૨૬ ધંધો-ખેતી રહે તમામમાનપર તા-મુળી વાળા પાસેથી રોકડ રુપીયા ૩૦,૧૨૦- તથા મોબાઇલ ફોન નંગ-૩ કી.રુ.૩૦,૦૦૦ તથા મો.સા.નંગ-૨ કી.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કી.૩.૧,૧૦,૧૨૦ સાથે પકડી પાડી  ફરીયાદ દાખલ કરાવેલ છે.

(12:47 pm IST)