Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

મેંદરડા મુકામે દેવાણી પરિવારના કુળદેવી સિંધવી માતાજીનો સોમવારથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૪: મેંદરડા મુકામે હવેલી ગલી ખાતે આવેલ દેવાણી પરિવારના કુળદેવી માં શ્રીસિંધવીના મંદિરે માં શ્રીસિંધવિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આગામી સોમ મંગળ અને બુધવારે આમ ત્રણ દિવસ આયોજન કરેલ છે.

તા.૮ને બુધવારે બપોરે ૩ કલાકે યજ્ઞમાં બિડુ હોમાશે તો આ પાવન પ્રસંગે સમસ્‍ત દેવાણી પરિવારોએ ઉપસ્‍થિત રહેવા તથા વધુ માહિતી માટે મો.નં.૯૪૨૮૩ ૭૭૮૪૦ નો સંપર્ક કરવા મંદિર કારોબારી સમિતીની યાદી જણાવે છે.

(10:24 am IST)