Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કચ્છમાં ૩ની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૩ : કચ્છમાં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આજે બપોરે અનુભવાયો હતો.

      ગાંધીનગર સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે બપોરે ૧૨:૦૫ વાગ્યે ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ગઢશીશા થી ૧૪ કિલોમીટર દૂર હતું

(2:02 pm IST)