Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જામનગરમાં મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકી વિજય બનાવવા બદલ સાંસદ પૂનમબેન માડમે આભાર વ્યકત કર્યો

જામનગર તા. ૩ : સ્થાનિક સ્વરાજયની બીજા તબક્કાની ચૂંટણીના પરિણામો માટે કાલે સવારથી જ મતગણતરી શરૂ થઇ ગઈ હતી ત્યારે, જામનગરમાં મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકી વિજય બનાવવા બદલ સાંસદ પૂનમબેન માડમે આભાર વ્યકત કર્યો હતો.

સાંસદ પૂનમ માડમે બન્ને જીલ્લાના મતદારોનો આભાર માન્યો છે, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા પણ મતદારોએ ભાજપ પર વિશ્વાસ મુકવા બદલઙ્ગ આભાર માન્યો હતો.

(1:37 pm IST)