Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગોîડલમાં શ્રી રમાનાથ ધામમાં નવમા વાર્ષિક ત્રિદિવસીય પાટોત્સવનો પ્રારંભ

ગોડલઃ ગોîડલનાં નેશનલ હાઇ-વે ર૭-બી, ઉમવાડા ચોકડી ખાતે આજે સવારથી નવમો વાર્ષિક પાટોત્સવ યોજાયો છે. પૂ. નાથાભાઇ જાશી અને પૂ. રમાબેનના આશિર્વાદથી આયોજીત ત્રિદિવસીય પાટોત્સવમાં રવિવાર સુધી જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. આજે સવારથી આયોજીત પાટોત્સવમાં ઉપસ્થિત ભાવિકો નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોîડલ) (૭.રર)

(11:37 am IST)