Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીની સબ જેલમાં ગાંધી જયંતી નિમિતે કેદીઓને સાબુ, માસ્ક અને સેનેટાઈઝર વિતરણ

મહાત્મા ગાંધીનાં જન્મ દિવસ નિમિત્તે “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ મોરબીની સબ જેલમાં આજે કેદીઓને માસ્ક, સાબુ અને સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યા હતા
જીલ્લા પ્રોગ્રામ કોઓડીનેટર મોરબી જીલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ પિયુષભાઇ જોષી, ટી.બી.હેલ્થ વિઝિટર જીલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ નીખીલભાઇ ગોસાઇ, શ્વેતના પ્રોજેક્ટ ફિલ્ડ કોઓડીનેટરના સ્ટાફ રાજેલભાઇ લાલવાણી, લેપ્રિસ પ્રોગામ પેરા મેડીકલ વર્કરના સ્ટાફ ધર્મન્દ્રભાઇ વાઢેર, નવજીવન ટ્રસ્ટ પ્રોજેક્ટ કોઓડીનેટરના સ્ટાફ મોસીન બોદર, અનમોલ ટ્રસ્ટના સ્ટાફ યશભાઇ જોષી, અનમોલ કાઉન્સેલરના સ્ટાફ ભાવેશભાઇ ગોહિલ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા તમામ બંદિવાનોને માસ્ક,સાબુ સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવેલ છે

(10:26 pm IST)