Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદરમાં સફાઇ અભિયાન રેલીનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

પોરબંદરઃ ગાંધીજયંતિ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હસ્તે સ્વચ્છ ભારત મીશન હેઠળ સફાઇ અભિયાન રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતુ તે તસ્વીરમાં ભુપેન્દ્રભાઇ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, સાંસદ રમેશભાઇ ધડુક સહિત મહાનુભાવો નજરે પડે છે. (તસ્વીરઃ પરેશ પારેખ પોરબંદર)

(1:09 pm IST)