Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સાણથલી જીલ્લા પંચાયતના ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત

 આટકોટઃ સાણથલી જીલ્લા પંચાયતની એક બેઠક પર પેટા ચૂંટણી આગામી રવિવારે હોય ત્યારે આટકોટ પોલીસ દ્વારા આટકોટ પોલીસ દ્વારા આજુબાજુ ચુટણી બુથ પર પોલીસ બંદોબસ્ત માટે પીપળીયા દોલતપર રાણપરડા સાણથલી સહિત પંદર ગામમાં પોલીસનો બંદોબસ્ત માટે આજે આટકોટ પોલીસ પીએસઆઈ કે પી મેતા પોલીસ બંદોબસ્ત માટે ફાળવણી કરવામાં આવી હતી બુથ પર પોલીસ બંદોબસ્ત માટે હોમગાર્ડ પોલીસ ગોઠવવામાં આવી રહ્યો છે હોમગાર્ડ એસ આર પી પીઆઈ પીએસઆઈ સહીત બંદોબસ્ત ગોઠવી માટે આખરી ઓપ આપવામાં આવ્યો હતો જેમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં દરેકની હાજર રહ્યા હતા.(તસવીરઃ કરશન બામટાઃ આટકોટ)

(1:05 pm IST)