Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આટકોટમાં ઝાકળવર્ષાઃ

આટકોટમા આજે વહેલી સવારે થી ધુમ્મસ છવાઈ ગઈ હતી જે મોડે સુધી રહી હતી આજે વહેલી સવારેથી ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળ્યો હતો હાઈવે પર વાહનો ને હેડલાઇન ચાલું રાખી વાહનો ચલાવા પડયા હતા પતરાં પરથી પાણી ટીપાં પડયા હતા. કુદરતી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કાલે જોરદાર તડકો રહયો આજે સવારે ઝાકળ ધુમ્મસ છવાઈ ગઈ હતી.(તસવીરઃ કરશન બામટાઃ આટકોટ)

(1:04 pm IST)