Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ધ્રોલમાં નિલગાયના બે બચ્ચા મળ્યા

ધ્રોલ તાલુકાના વાગુદડ વાડી વિસ્તાર રાત્રી ના વાઈલ્ડ લાઈફ વોર્ડન અને વન અધિકારી ધ્રોલ  એસ.એમ. મકરાણીને બે નીલગાય ના નવજાત બચ્ચા મળી આવ્યા ની માહિતી મળતા બંને નવજાત જીવ ને વનવિભાગ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને વનવિભાગના ઓબ્સર્વશન રૂમ માં સલામત રીતે રાખવામાં આવ્યા છે. આ રેસ્ક્યુમાં રઘુમારાજ,ખેંગારભાઈ,વનપાલશ્રી મકવાણાભાઈ એ જહેમત ઉઠાવી હતી.

(12:56 pm IST)