Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગોંડલમાં ગાંધીજીનું ઐતિહાસિક સ્થળઃ

ગોંડલ : શ્રી મહોનદાસ કરમચંદ ગાંધીજીને ગોંડલના માતાજી ભુવનેશ્વરી મંદિરના રસશાળનાએ ગોંડલ મહારાજાશ્રી ભગવતસિંહ, ગોંડલ પ્રજાજનો ગોંડલ દિવાન રણછોડદાસ પટવારીજી સહિતએ ગાંધીજીના નામ આગળ 'મહાત્મા'ની પદવી અર્પણ ૨૭ જાન્યુઆરી ૧૯૧૪ (સવંત ૧૯૭૧) સવારેના ૯:૩૦ કલાકે મહાસુદ બારસને બુધવારે કરવામાં આવી હતી જે મહાત્માશ્રી મોહનદાસ કરમચંદ ગાંધીજીનું મહાન યાદગાર અને ઐતિહાસિક સ્થળ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૨૨.૨૨) 

(11:58 am IST)