Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગોંડલમાં ગાંધી જયંતિ નિમિતે વળતર

ગોંડલ : ખાદી ભવન ખાતે આજથી ગાંધી જયંતિ નિમિતે વિશેષ વળતર શરૂ કરવામાં આવતા ખાદીના વસ્ત્રો ખરીદવા લોકો ઉમટ્યા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૨૨.૨૨)

(11:57 am IST)