Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભીખુભાઈ દલસાણીયા ધાર્મિક કાર્ય માટે ધ્રોલ આવ્યા

ધ્રોલઃ ગુજરાતના પૂર્વ સંગઠન મહામંત્રી અને હાલ બિહારનો હવાલો સંભાળી રહેલા શ્રી ભીખુભાઈ દલસાણીયા ના માતુશ્રીના આજે શ્રાદ્ઘ નિમીતે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ધ્રોલ ખાતે ભીખુભાઈ દલસાણીયાના નિવાસ સ્થાને ટૂંકી મુલાકાત લીધી. જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ ધારાસભ્ય મેદ્યજીભાઈ ચાવડા, ભરતભાઈ દલસાણીયા, જામનગર ભાજપના આગેવાન અને ભાજપ ટીમ સાથે મુલાકાત કરી હતી તેની તસ્વીર નજરે પડે છે...(સંજય ડાંગર)

(11:50 am IST)