Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખોડલધામના સ્‍વપ્‍નદ્રષ્‍ટા નરેશ પટેલે ભોગવ્‍યો મતાધિકાર

લેઉઆ પટેલ સમાજના આગેવાન ઉદ્યોગપતિ અને ખોડલધામ-કાગવડના સ્‍વપ્‍નદ્રષ્‍ટા નરેશભાઇ પટેલે આજે તેમના રહેણાંક નજીક એસ્‍ટ્રોન સોસાયટીમાં આવેલા મતદાન મથકમાં પુત્ર શિવરાજ સાથે વિધાનસભાની ચૂંટણીનું મતદાન કર્યુ હતું. (ફોટો : સંદિપ બગથરીયા)

(2:00 pm IST)