Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સ્‍કૂટર પર મતદાન કરવા પહોંચ્‍યા હરિભાઇ પટેલ

રાજકોટ : પોરબંદરના ભૂતપૂર્વ સંસદ સભ્‍ય શ્રી હરિભાઇ પટેલ અને તેમના ધર્મપત્‍ની પૂર્વ મેયર શ્રીમતી મંજુલાબેન પટેલ સ્‍કૂટર પર હરિહર સોસાયટીના મતદાન મથકે મતદાન કરવા પહોંચેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

(1:48 pm IST)